Archive | જૂન, 2011
29 જૂન

જે તરસે છે તેને માટે સતત વરસે છે. કેટલું ભીંજાવું, કેટલું ખોબે લેવું અને કેટલું ટાંકામાં ભરવું તેનો આધાર તમારી લેણ-શક્તિ પર છે.”

Advertisements
28 જૂન

અનુભવ જ્ઞાનનો પિતા છે અને યાદશક્તિ તેની માતા

28 જૂન

Jya& Jya& njr marI 5re yadI -rI Tya& AapnI
Aa&su mhIeye Aa&`9I yadI zre 2e AapnI!
ma=Ukona galnI lalI mhI& lalI, Ane
Jya& Jya& cmn,Jya& Jya& gulo,Tya&Tya& in=anI AapnI
jow& AhI& Tya& AavtI diryavnI mI5I lhr
tenI wpr calI rhI najuk svarI AapnI
Aa `Unne cr`e Ane rate hmarI godma&
Aa dm b dm bolI rhI zI8I istarI AapnI

28 જૂન

સમય પણ અજીબ પરિક્ષા કરે છે
એક ને  દર્દ આપિ બિજા નિ રક્ષા કરે છે
હ્રદય નિ જિદ તો જુવો
જીંદગિ મા જે નથિ મળવાનુ તેનિ જ પ્રતિક્ષા કરે

27 જૂન

અહીં સેતુ કરાવ્યા પાર મેં દરિયા પાર;
ગુજરાતી હું છું… મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર;
ગુજરાતી હું છું.. મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર;
ગુજરાતી હું છું… હર આફત સામે ઊભો બની પડકાર;
ગુજરાતી હું છું..
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત

27 જૂન

ત્યાં લગી આશ સૃષ્ટિની જ્યાં લગી ઉગતા ફૂલો, જિંદગી જીવવા જેવી જ્યાં લગી કવિના કુળો

27 જૂન

આભ પડે કે ધરતી હલે
હર હાલમેં ખુશ :smile:

સ્વજન મળે કે વિખુટા પડે
હર હાલમેં ખુશ :smile:

સુખ આવે કે વિપત્તિ હોય
હર હાલમેં ખુશ :smile:

મેળો મળે કે હોય સુનકાર
હર હાલમેં ખુશ :smile:

લોકો નીંદે કે કરે વખાણ
હર હાલમેં ખુશ :smile:

મૃત્યું મળે કે મળે જીવન
હર હાલમેં ખુશ :smile: