19 જૂન
ઈચ્છા એ દુખની માં છે…વૃક્ષ કદાચ એમ પણ કહે-                                     
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું”
કોયલ કદાચ આગ્રહ રાખે-
‘કોઈ સરસ જગ્ગા જોઈ મને ફલેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું”
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે
અને અપેક્ષા એ દુખની માસી!
બંને સરખી જ છે…
ફરક માત્ર એ છે…
કે ઈચ્છા અંદરથી આવે છે..
…અને અપેક્ષા બદલામાં…!!!
Advertisements

2 Responses to “”

  1. પરાર્થે સમર્પણ જૂન 26, 2011 at 6:56 એ એમ (am) #

    આદરણીય શ્રી હર્ષદભાઈ,

    માનવ જાત અપેક્ષા વિના કશું જ મફત ના આપી શકે.

    આપના ઉદાહરણમાં આપેલા કોયલ નદી અને ઝાડ કશીય

    અપેક્ષા વિના માનવ જાતનું કલ્યાણ કરે છે…..ખુબ સરસ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: