19 જૂન

લાગણીઓ સાથે ચેડા, સુનામી જેવા મોત નાં તેડાં
વહેજા પવનની દિશામાં,ઓધી સામે ઓખ ન જોડો

ઓખ ,કાન ખુલ્લા,,ભીડ કે ટોળામાં કોઈ ન બોલો
શાંત શ્રોતાઓ,સોભળે,જીજ્ઞાસુ,થઇ બેસે તો બોલો

મીઠી વાણી મો  મનને મધનું  ઉજાણ હોય છે માત્ર
આ લાગણીઓ ય કેવી,અતીતમો,આજ્ઞાકારી શાસ્ત્ર

ભાવનાઓને લાગણીઓને કટુતા સાથે બારમે ચંદ્ર
ઝેર,પણ પીવાઈ જાય,હોય વાણીમો,મીઠાસ ના મંત્ર

જિંદગી,જીવતા નથી આવડતી,અહમને,ટકરાય બધે
ઘુમાવે ,શાન ભાન, દોલત,ઘરબાર ને,દેવાળામાં,ડૂબે

નમ્રતા,હસમુખા,રહે સદા,ને,વિરોધનાં ન જોયા ઘર,જેણે,
નર સદા સુખી,ભલે,કપરી,દશા,હોય, તોય પ્રેમથી,મ્હાલે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: