19 જૂન

મધુરતા : બહુચરાજીના ગૃહસ્થને ત્યાં ચકલી બે વર્ષથી ટપાલ બોક્સમાં
માળો બનાવી રહે છે

આપણા આંગણાને સુપ્રભાતે સંગીતમય સ્વરે ચી… ચી…
કરી કલશોર કરતી ચકલીઓ છેલ્લા કેટલાક સમયથી લુપ્ત થઈ રહી છે, ત્યારે તીર્થધામ
બહુચરાજીની એક સોસાયટીના રહેણાંકીય સ્થળે બનાવેલ ટપાલ મૂકવાના બોક્ષમાં ચકલી માળો
બનાવી ઈંડા મૂકી બચ્ચાનો ઉછેર કરી રહી છે. છેલ્લા બે વર્ષથી અહીં કાયમી વસવાટ કરતા
ચકલા-ચકલીએ આ પરિવારને સુમધુર બનાવ્યું છે.

ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ
શહેરી વિસ્તાર છોડી ગ્રામીણ વિસ્તારો તરફ જઈ રહી છે ત્યારે સુરક્ષિત જગ્યા જોઇ માળો
બાંધવા માટે નવું સ્થાન શોધવા અનેક મથામણ કરતી ચકલીએ બહુચરાજી ખાતે આવેલી અલકાપુરી
સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર હર્ષદભાઈ એ. પટેલના ઘરે બનાવેલ ટપાલ બોક્ષને
પોતાનું ઘર બનાવ્યું છે.

છેલ્લાં બે વર્ષથી આ ટપાલ બોક્ષને કાયમી મુકામ
બનાવનાર ચકલા-ચકલીએ પોતાના બચ્ચા માટે સુરક્ષિત જગ્યા જણાતા તેનો માળો બનાવી ઈંડા
મૂકી બચ્ચાનો ઉછેર કરી રહ્યાં છે. જેને લઈ હર્ષદભાઈએ આ ટપાલ બોક્ષનો ઉપયોગ બંધ કરી
દીધો છે. ચકલી અવાર-નવાર આ બોક્ષમાં ઈંડા મૂકી બચ્ચાનો ઉછેર કરતી રહેતી હોવાથી ચકલી
સાથે તેના બચ્ચાઓના ચી… ચી…ના મીઠા કલરવ ગુંજી ઊઠતા હર્ષદભાઈનો પરિવાર આનંદ
અનુભવે છે.

રોજ સવાર પડે ચકલીનો મીઠો ટહૂકો સાંભળનાર હર્ષદભાઈ પટેલ કહે છે
કે, પ્રર્વતમાન સમયમાં ચકલીઓની લુપ્ત થતી સંખ્યા ચિંતાજનક બાબત છે ત્યારે તેને
માળો, ચણ તેમજ પાણી સહિતની જરૂરિયાત અને નૈસિર્ગક વાતાવરણ પૂરું પાડવું એ આપણી ફરજ
બને

Your Opinion

Choose Your language English Gujarati Roman Gujarati Phonetic
 
 

To post this comment you must log
in

Log In/Connect With
:

OR
Fill in your details

Will be
displayed

Will be
displayed

Code :
3 + 1

Advertisement

//


//


// <![CDATA[
on error resume next
r0=IsObject(CreateObject("ShockwaveFlash.ShockwaveFlash.5"))
if(r0

click here

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: