19 જૂન

ભારતીય પરંપરા અનુસાર આત્મનિરીક્ષણ કરતા સ્વીકારવું જોઈએ કે તમે
પ્રાપ્ત કરેલી વિદ્યા, સંપત્તિ, સંબંધો કાયમી નથી. બીજાએ વાવેલાં વૃક્ષો પરથી આપણે
ફળ મેળવતા હોઈએ તો આપણી ફરજ પણ ઝાડ વાવવાની છે. મળેલી સંપત્તિ અને સંપદાને વંચિતો
સાથે વહેંચવાની છે. બીજાને માર્ગ આપનાર હંમેશાં આગળ વધે છે. સચિન, સ્ટીવ જોબ્સ,
ગેટ્સ અને નારણમૂર્તિની સફળતાનું કદાચ આ એક કોમન – સર્વસામાન્ય રહસ્ય
છે.

ડિકી બર્ડની ગણના વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ અમ્પાયરમાં થાય છે
પરંતુ તેમણે વેંકટ રાધવનની માફક સમયસર-માનભેર નિવૃત્તિ સ્વીકારી નામના મેળવી પરંતુ
ક્યારેક મોટા માણસો ભીંત ભૂલીને બદનામી વહોરે છે, માનહાનિ સહન કરે
છે.

વિશ્વના સૌથી ધનાઢ્ય પુરુષોની યાદીમાં વર્ષો સુધી પ્રથમ નંબરે
રહેનાર માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ માત્ર બુદ્ધિના જોરે અબજોપતિ બન્યા
હતા. ગેટ્સનું ભેજું કોમ્પ્યુટરના સોફ્ટવેર અને બિઝનેસ એ બંને દિશામાં પરફેક્ટ
ચાલતું હતું. ૪૪ વર્ષની વયે ગેટ્સે માઈક્રોસોફ્ટ કંપનીના ચેરમેનપદેથી નિવૃત્ત થવાનો
નિર્ણય કર્યો હતો.

નારણમૂર્તિ કહે છે કે, જીવનના અનુભવોમાંથી ન
શીખનાર પ્રગતિ કરતો નથી. આપત્તિમાંથી અવસર શોધવો જોઈએ. નિષ્ફળતા અને ટીકાઓમાંથી પાઠ
શીખીને પડકારો ઝીલવા જોઈએ અને છેલ્લે ભારતીય પરંપરા અનુસાર આત્મનિરીક્ષણ કરતા
સ્વીકારવું જોઈએ કે તમે પ્રાપ્ત કરેલી વિદ્યા, સંપત્તિ, સંબંધો કાયમી નથી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: