20 જૂન

Published on 20 Jun-2011 Image View Text View Share Comment Print Email Clip વિકાસનાં ફળ ચાખવાં હોય તો સંપીને રહેતાં શીખો

જીવન-પંથ પં. વિજયશંકર મહેતા

સંપીને રહેવું તે હિંમતનું કામ છે. પહેલાં કહેવાતું કે જો બધા સંપીને રહે તો એક રક્ષણ મળી રહે છે પરંતુ આજે તો આપણને પોતાના લોકોથી જ ખતરો પેદા થઈ રાો હોય તેવું લાગી રાું છે. હવે તો એક છત નીચે પતિ-પત્ની તરીકે પણ લોકો રહી શકતા નથી. મહાત્મા ગાંધીએ પોતાનાં અગિયાર વ્રતોમાં સ્પર્શભાવનાને પણ એક વ્રત કાું છે. તેમનાં આ વાત માત્ર છૂત-અછૂત સાથે જ જોડાયેલી નથી. એ વખતે ઘણું અગત્યનું હતું કોઈ અછૂત ન રહે. પરંતુ આજે અર્થ બદલાઈ ગયો છે. માણસ પોતાના જ લોકોને અછૂત જેવા માને છે અને તેની સાથે વ્યવહાર પણ તેવો જ કરે છે. આપણી સાથે રહેનારાઓ સાથે પવિત્ર સંબંધ બાંધીને રહેવું જોઈએ. આ અંગે ધર્મ થોડું જુદું શીખવાડે છે જયારે ધાર્મિકતા શીખવાડે છે કે જો આપણે પોતાના જીવન પ્રત્યે સન્માનભાવ રાખશું તો બીજા પ્રત્યે પણ કારુણમય બનીશું અને સ્પર્શની ભાવના ધરાવીશું. સ્પર્શની ભાવના માણસની સ્વાભાવિક માંગ છે. પછી તે સત્સંગ દ્વારા, દામ્પત્યજીવન દ્વારા પૂરી થાય કે પછી મિત્રતા દ્વારા પરંતુ તેના વગર કામ ચાલી શકે તેમ નથી. આપણા અને બીજા પ્રત્યે આપણે પવિત્ર ભાવ રાખવો જોઈએ. માણસ માત્રનું શરીર પણ સાધુ કે મંદિરની મૂર્તિ જેટલું જ પવિત્ર છે. આ ભાવ જેટલો પરિપકવ થશે તેટલું કુટુંબ તેમજ સમાજમાં સંપીને રહેવાની ભાવના વધુ ¼ઢ બનશે. આવી સમજ માણસના વિકાસ માટે પણ ઘણી જરૂરી છે. humarehanuman@gmail.com
Image View
Share

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: