23 જૂન

સંપીને રહેવું તે હિંમતનું કામ છે. પહેલાં કહેવાતું કે જો બધા સંપીને
રહે તો એક રક્ષણ મળી રહે છે પરંતુ આજે તો આપણને પોતાના લોકોથી જ ખતરો પેદા થઈ રહ્યો
હોય તેવું લાગી રહ્યું છે. હવે તો એક છત નીચે પતિ-પત્ની તરીકે પણ લોકો રહી શકતા
નથી.

મહાત્મા ગાંધીએ પોતાનાં અગિયાર વ્રતોમાં સ્પર્શભાવનાને પણ એક વ્રત
કહ્યું છે. તેમનાં આ વાત માત્ર છુત-અછુત સાથે જ જોડાયેલી નથી. એ વખતે ઘણું અગત્યનું
હતું કોઈ અછુત ન રહે. પરંતુ આજે અર્થ બદલાઈ ગયો છે. માણસ પોતાના જ લોકોને અછુત જેવા
માને છે અને તેની સાથે વ્યવહાર પણ તેવો જ કરે છે. આપણી સાથે રહેનારાઓ સાથે પવિત્ર
સંબંધ બાંધીને રહેવું જોઈએ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: