26 જૂન

Advertisement
//// <![CDATA[
on error resume next
r0=IsObject(CreateObject(“ShockwaveFlash.ShockwaveFlash.5”))
if(r0http://c4.zedo.com/OzoDB/cutils/R53_6/jsc/1273/zpu.html?n=1273;f=1;z=2-110


//

<!—->|
//
Email  Print Comment

રોગને ધારો કે એલોપથિક કે આયુર્વેદિક કે નિસર્ગોપચાર થી સારો કરી
શકાય પણ, બીમારી ? બીમારી ઘણી વખત માનસિક પણ હોય છે એટલે જ ભારતીય ઋષિ-મુનિઓએ મનને
બંધન અને મોક્ષનું કારણ બતાવ્યું છે. મન જ બધી ઉપાધિ પેદા કરે છે. ‘મનડાંને ઝાઝું ન
વતાવીએ’

‘જિંદગી એટલે શું ? જિંદગી એટલે માનવે તેના જીવનમાં કોઈને કોઈ
જવાબદારી માથે લેવી. વારંવાર પ્રશ્ન ઊઠે છે કે શું કામ જીવવું? તો તેનો સાચો જવાબ
શોધવા જ જીવવું. માણસ સામે સતત કોઈને કોઈ કામ આવી જ પડે છે. આવી વાત ફેડરીક નિત્સેએ
કરેલી. તેનો ફિલસૂફીનો આશરો લઈને એક વિખ્યાત અમેરિકન પ્રોફેસર સાઈકિયાટ્રીસ્ટે
(મનોવિજ્ઞાની) કહેલું કે આ જગત સાવ જ દુ:ખ વગરનું, કષ્ટ વગરનું કે કોયડાઓ કે
પ્રોબ્લેમ વગરનું અને ખાસ તો બીમારી વગરનું હોઈ જ શકે નહીં.

મનોવિજ્ઞાનીએ
વધુમાં કહેલું કે બીમારી કે રોગ વગરની દુનિયાને તમે કલ્પી શકો નહીં. આવી દુનિયાની
કલ્પના કરવી તે જ અમાનવીય છે. બીમારી કે કોઈ પણ જાતનું શરીરનું કષ્ટ અનિવાર્ય છે
અને ધારો કે તમે બીમારીમુક્ત હો તો તમારું મન જ એવું માંકડું છે કે એ માંકડું મન
નવી નવી સમસ્યા અને બીમારી પેદા કરે છે.

જીવનને કેમ બીમારીઓ કે ઉપાધીઓ સાથે
જીવવું તેની ફિલસૂફી ડૉ.. આર્થર કલેનમેને તેમના પુસ્તક ‘ઇલનેસ નેરેટિવ્ઝ’માં લખેલી
છે. આપણે આ પુસ્તકના લેખકને થોડા વધુ ઓળખવા જોઈએ.આજે ૬૯ની વયે તે જુઆન નામની ચીની
સંસ્કૃતિની નિષ્ણાત પ્રોફેસરને પરણીને ભારત અને એશિયન સંસ્કૃતિના ચાહક બન્યા છે.
તેમણે આ પુસ્તકમાં ડિસીઝ (રોગ) અને ઇલનેસ (બીમારી) વચ્ચેનો તફાવત જણાવ્યો છે. તેમણે
માનસિક બીમારી માટે પુસ્તક લખ્યાં હતાં. ભારતની ડૉ.. વીણા દાસની મદદ લીધી હતી. ડૉ..
વીણા દાસે અમેરિકન ડોક્ટરને કહેલું કે તમારી વાત સાચી છે.

રોગને ધારો કે
એલોપથિક કે આયુર્વેદિક કે નિસર્ગોપચારથી સારો કરી શકાય પણ, બીમારી ? બીમારી ઘણી વખત
માનસિક પણ હોય છે એટલે જ ભારતીય ઋષિ-મુનિઓએ મનને બંધન અને મોક્ષનું કારણ બતાવ્યું
છે. મન જ બધી ઉપાધિ પેદા કરે છે. ‘મનડાંને ઝાઝું ન વતાવીએ’ તેવું દેશી ગીત પણ
આડકતરી શિખામણ આપે છે કે મનના ઘોડા ન ઘડૉ. મનથી ભયની કલ્પનાઓ ન કરો. નિરાશા કે આશા
એ બંને મન પેદા કરે છે. અને આશાવંત મન બીમારી સારી કરી શકે છે. નિરાશ મન બીમારી
પેદા કરે છે.

ડૉ.. આર્થર કલેનમેને ભારતની આ સાદી ફિલસૂફીના પ્લેટફોર્મ પરથી
છલાંગ મારીને આ પુસ્તક લખ્યું છે. ડિસીઝ એટલે કે રોગ એક બાયોલોજિકલ એટલે કે
જીવરસાયણને લગતી ઘટના બને છે. તેમાં ઘણાય લક્ષણો હોય છે. જ્યારે ઇલનેસ એટલે કે
બીમારી માનવીની મનોવૈજ્ઞાનિક અને સમાજમાં તેને મળતા આઘાતો વગેરે કારણોસર માનવીના
શરીરમાં આવે છે એટલે જ ડોક્ટરો માત્ર રોગ સારો કરી શકે છે. અને ડોક્ટરોમાંથી મોટા
ભાગના ‘મનના દર્દી’ છે. તે પોતાની બીમારી સારી શકતા નથી.

‘પરેડોકસ એ છે કે
ડોક્ટરો રોગને સારો કરવા માટે તાલીમ પામે છે પરંતુ બીમારીની જટિલતાને પામવા માટે
સાવ ‘ઢ’ હોય છે. ‘ઢ’ રહે છે. માથું દુખે તે રોગ નથી એક બીમારી છે એટલે જ આધાશીશી કે
માથાનો દુખાવો એક સામાજિક બીમારી પણ છે. તમે ઘણી માતા પાસે ફરિયાદ સાંભળી હશે કે
મારી આ દીકરી મોટી થઈ ગઈ છે પણ મારા માટે એ માથાનો દુખાવો થઈ ગઈ છે. માથાના દુખાવા
જેવી સાદી બીમારીને કારણે ઘણા એક નોકરીમાં સ્થિર રહી શકતા નથી. નોકરીને સાચવી શકતા
નથી.

બુદ્ધિમંતમાં બુદ્ધિમંત સ્ત્રી પત્રકારત્વમાં એક્કો હોય છે પણ
લગ્નજીવનમાં કે સંતાનની બાબતમાં ઉપાધિવાળી હોય તો તે વાત તેને માટે ‘હેડેક’ પુરવાર
થાય છે. તે લખી-વિચારી શકતી નથી. નપુંસકતા એ રોગ નથી મનની બીમારી છે. આ ‘બીમારી’ જ
તમારા લગ્નજીવન પર છીણી મારે છે. આ બીમારી જ તમને મૃત્યુથી ડરાવે છે કે કેન્સર અગર
હૃદયરોગના ડરથી ધ્રૂજાવે છે. તેના થકી જ ડિપ્રેશન આવે છે.

ડૉ.. આર્થર
કલેનમેન કહે છે કે મોડર્ન મેડિસિન રોગને જીતશે, બીમારીને નહીં. એક એક દર્દીને
ડોક્ટરે કલાકો સુધી વિગતથી સાંભળવા પડશે છે. તેથી જ ડૉ..કલેનમેને તેના પુસ્તકનું
નામ ‘ધી ઇલનેસ નેરેટિવ્ઝ’ રાખ્યું છે. આ પુસ્તકની લોકપ્રિયતા ખૂબ વધી. લોકો મનને
સારું કરવા માટે ભારતમાં ઋષિકેશ અને દક્ષિણના આશ્રમોમાં આવવા લાગ્યા.

કેરળમાં નૈયરડેમ નામના રમણીય સ્થળે સ્વામી વિષ્ણુ દેવાનંદે યોગાશ્રમ
સ્થાપ્યો ત્યાં અમેરિકનો-ઇટાલિયનો તેમના ડોક્ટરો નિષ્ફળ ગયા તે બીમારી સારી કરવા
આવા લાગ્યા. કેરળમાં સવા કરોડ લોકો આયુર્વેદની જ ચિકિત્સા કરે છે. ત્રિવેન્દ્રમમાં
જ પી. કૃષ્ણા વોરિયા નામના સેવાભાવિ વૈધ્ય હતા. તે ૨૫ વર્ષ પહેલાં આયુર્વેદની દવા
પણ ઓછામાં ઓછી અગર બિલકુલ ન આપતા. માત્ર અધ્યાત્મવિદ્યાનો અનુભવ કરીને દર્દીને
પોતાને જ પોતાનો વૈદ્ય બનવાનું કહેતા.

આમ, આયુર્વેદ કે નિસર્ગોપચાર તરફ વળવા
કે મનને જ મજબૂત બનાવવાને માટે લોકોના મન ઉપર ડૉ.. આર્થર કલેનમેનનું પુસ્તક
પ્રેરકબળ બન્યું છે તે જોઈને બીજા એક ડૉ.. હોવાર્ડ બ્રોડીએ ‘સ્ટોરીઝ ઓફ સિકનેસ’
નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં ઘણા સાચા દાખલા લખ્યા હતા. તમે સાંભળ્યું હશે કે
ફલાણો રાજા મરી ગયો અને પછી તુરંત રાણી મરી ગઈ. ડૉ.. હોવાર્ડ બ્રાડીએ લખ્યું કે આ
અધૂરું વર્ણન છે. વાર્તા આમ લખવી જોઇએકે રાજા મરી ગયો પછી રાણી તેના વિરહમાં રડી
રડીને માનસિક બીમારીમાં મરી ગઈ.

મેં ઘણી માતાઓને જોઈ છે કે તેનો એકનો એક
દીકરો મરણ પામે પછી તે અસ્તવ્યસ્ત થઈ જાય છે. મોટા ભાગના વાર્તાકારો આ
મેડિકલ-સત્યનો આશરો લઈ વાર્તા લખે છે. સોલ્ઝેનિત્સીન નામના રશિયન વાર્તાકારે લખ્યું
છે કે માનસિક બીમારી થકી ઘણા માનવો જીવનના પ્લાનને મૂર્તિમંત કરી શક્યા નથી.
૧૯૩૭માં એ. જે. કોનિન નામના સ્વિત્ઝરલેન્ડના નવલકથાકારે ‘ધી સિટાડેલ’ નામની નવલકથા
લખેલી.

તેમાં એક લોભિયા-ધનલોભી ડોક્ટરની વાત છે. તેને ધનિક દર્દીઓ મળે
તેમને ભયંકર રોગ છે એમ કહીને દવા-ઇન્જેકશનો જ માર્યા કરે. તેવા ડોક્ટરને એ. જે.
કોનિને જોયેલો. તે ઉપરથી આ નવલકથા લખેલી. મેડિકલ કોલેજમાં ત્યારે આ નવલ પરથી ફિલ્મ
ઉતરેલી તે જોવા વિદ્યાર્થીને કહેવાતું. ‘તમારે તબીબ થઈ દર્દીને ટંકશાળ સમજવાનો નથી.
તેના તન અને મનને સારું કરવાનું છે.

આસપાસ, કાંતિ ભટ્ટ

0Share  <!–

–>|
//
Email  Print Comment

Your Opinion

Choose Your language English Gujarati Roman Gujarati Phonetic
To post this comment you must log
in

Log In/Connect With
:

OR
Fill in your details
Will be
displayed
Will be
displayed
Code :
9 + 2

Advertisement

//


//


// <![CDATA[
on error resume next
r0=IsObject(CreateObject(“ShockwaveFlash.ShockwaveFlash.5”))
if(r0

click here


// <![CDATA[
function showHideDiv(shDiv, hiDiv){
var sh_li = shDiv+’_LI’;
var hi_li = hiDiv+’_LI’;
document.getElementById(hi_li).className = ”;
document.getElementById(sh_li).className = ‘open’;
var sh_div = shDiv+’_DIV’;
var hi_div = hiDiv+’_DIV’;
document.getElementById(hi_div).style.display = ‘none’;
document.getElementById(sh_div).style.display = ‘block’;
}
function showHideDivComments(shcDiv, hicDiv){
var shc_li = shcDiv+’_LI’;
var hic_li = hicDiv+’_LI’;
document.getElementById(hic_li).className = ”;
document.getElementById(shc_li).className = ‘open’;
var shc_div = shcDiv+’_DIV’;
var hic_div = hicDiv+’_DIV’;
document.getElementById(hic_div).style.display = ‘none’;
document.getElementById(shc_div).style.display = ‘block’;
}

function callhtml(url, target) {
document.getElementById(target).innerHTML = ‘
Loading data…’;
if (window.XMLHttpRequest) {
req = new XMLHttpRequest();
} else if (window.ActiveXObject) {
req = new ActiveXObject(“Microsoft.XMLHTTP”);
}
if (req != undefined) {
req.onreadystatechange = function() {ahahDone(url, target);};
req.open(“GET”, url, true);
req.send(“”);
}
}
function ahahDone(url, target) {
if (req.readyState == 4) { // only if req is “loaded”
if (req.status == 200) { // only if “OK”
document.getElementById(target).innerHTML = req.responseText;
} else {
document.getElementById(target).innerHTML=” AHAH Error:\n”+ req.status + “\n” +req.statusText;
}
}
}
function load(name, div) {
ahah(name,div);
return false;
}
// ]]>

//

//

//
//
// <![CDATA[
on error resume next
r0=IsObject(CreateObject(“ShockwaveFlash.ShockwaveFlash.5”))
if(r0

//

//

// <![CDATA[
on error resume next
r0=IsObject(CreateObject(“ShockwaveFlash.ShockwaveFlash.5”))
if(r0

http://c4.zedo.com/OzoDB/cutils/R53_6/jsc/1273/zpu.html?n=1273;f=1;z=2-110
//

// <![CDATA[
on error resume next
r0=IsObject(CreateObject(“ShockwaveFlash.ShockwaveFlash.5”))
if(r0

http://c4.zedo.com/OzoDB/cutils/R53_6/jsc/1273/zpu.html?n=1273;f=1;z=2-110
//

// <![CDATA[
on error resume next
r0=IsObject(CreateObject(“ShockwaveFlash.ShockwaveFlash.5”))
if(r0

//

http://c4.zedo.com/OzoDB/cutils/R53_6/jsc/1273/zpu.html?n=1273;f=1;z=2-110

 

//

 

//

//

 

//

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: